Winners of Oscar Awards 2024

96 માં  ઑસ્કર અવોર્ડ્સના વિજેતાઓનું ઍલાન થઈ ગયું છે.  લોસ એન્જિલિસના  ડોલ્બી થિયેટરમાં આ કાર્યક્રમમાં દરેક કૅટેગરીના વિજેતાઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે.  આ વર્ષે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ઓપેનહાઇમર' ને સૌથી વધુ 13 નોમિનેશન મળ્યા હતા. જોકે,  એવોર્ડ ફક્ત સાત શ્રેણીમાં જ મળ્યા. પુઅર થિંગ્સ દ્વારા ચાર એવોર્ડ પોતાના નામે કરવામાં આવ્યા છે.  અહીં પૂરી યાદી આપવામાં આવી છે
શ્રેષ્ઠ ફિલ્મ
 ઓપનહેઇમર

 શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ
 એમ્મા સ્ટોન (ફિલ્મ- પુઅર થિંગ્સ)

 શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ
 ક્રિસ્ટોફર નોલાન (ઓપનહેઇમર)

 શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
 કિલિયન મર્ફી (ઓપનહેઇમર)

 શ્રેષ્ઠ ઓરિજનલ સંગીતનો એવોર્ડ 
બિલી ઇલિશ અને ફિનાસ ઓ'કોનેલ (ફિલ્મ- બાર્બી, ગીત-What was I made for?)

 શ્રેષ્ઠ ઓરિજનલ સ્કોર એવોર્ડ
 લુડવિગ ગોરાન્સન (ઓપનહેઇમર)

 બેસ્ટ સાઉન્ડ એવોર્ડ
ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ એવોર્ડ 
ધ વન્ડરફુલ સ્ટોરી ઓફ હેનરી સુગર 

બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ
 ઓપનહેઇમર

 શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો એવોર્ડ
 20 ડેઝ ઈન મારિયુપુલ

 શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ
 ધ લાસ્ટ રિપેર શોપ
 શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ
 ઓપનહેઇમર

 શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એવોર્ડ
ગોડઝીલા  માઈનસ વન

 શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ
 રોબર્ટ ડાઉની જુનિયર (ફિલ્મ - ઓપનહેમર)

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ
 ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ

 શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ
 પુઅર થિંગ્સ

 શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન એવોર્ડ
 પુઅર થિંગ્સ

 શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઈલનો એવોર્ડ
 પુઅર થિંગ્સ

 શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે એવોર્ડ
 અમેરિકન ફિકશન

શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે એવોર્ડ
 જસ્ટિન ટ્રીટ અને આર્થર હરારી (ફિલ્મ - એનાટોમી ઓફ અ ફોલ)

 શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ એવોર્ડ
 ધ બોય એન્ડ ધ હેરોન

 શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ
 ' વોર ઈઝ ઓવર! ઇન્સ્પાયર્ડ બાય ધ મ્યુઝિક ઓફ જોન એન્ડ યોકો 

 શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ
 ડા'વાઈન જોય રેન્ડોલ્ફ (ફિલ્મ - ધ હોલ્ડ ઓવર્સ)
વધુ નવું વધુ જૂનું